થરાદ માં નગરપાલિકા દ્વારા આગને કાબુમાં લેવાની મોકડ્રીલ યોજાઈ

થરાદ, તાજેતરમાં અમદાવાદ ઉપરાંત સુરત અને રાજ્યમા વિનાશક આગ ની ઘટનાઓ બની હતી. થરાદ નગર માં આ પ્રકારની ઘટના બને ત્યારે બહાર ની મદદ આવે તેના પહેલા તેને ફેલાવતી અટકાવવા શું કરવું જોઈએ તે અંગે ની એક મોકડ્રીલ અને તાલીમ નું નગરપાલિકા દ્વારા પોલીસ મથકમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગર ના તબીબો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. થરાદ નગરપાલિકા દ્વારા બુધવારે સાંજે પોલીસ મથકમાં શહેરની તમામ હોસ્પિટલ , ડીસ્પેન્સરી અને મેડિકલ ફેસેલીટી ધરાવતા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ના તબીબો અને તમામ સ્ટાફ માટે આગ ને કાબુમાં લેવા માટે ની … Continue reading થરાદ માં નગરપાલિકા દ્વારા આગને કાબુમાં લેવાની મોકડ્રીલ યોજાઈ